શાળામાં જતી વિદ્યાર્થિનીને વિધર્મી ઉઠાવી ગયો, મિત્રની મદદથી સગીરાને પીંખી નાખી!

થરાદ-વાવમાં એક શરમજનક કિસ્સો બન્યો છે. વિધર્મીએ શાળાએ જતી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કર્યું અને મિત્રની મદદથી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 14 વર્ષની સગીરાને પોતાની હવસ સંતોષવા પીંખી નાખી. આરોપી દિલાવલ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Trending news