ઝુંઝુનું માં જળ સંરક્ષણ અને ભૂગર્ભજળના બગાડ અંગે લોકોને જાગૃત કરી રહેલા નિવૃત્ત સુબેદાર આઝાદ સિંઘે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અનોખી રીતે યોગ કરીને સામાન્ય લોકોને પાણી બચાવવાનો સંદેશ આપ્યો હતો.