આજકાલ રિલેશનશીપમાં એક અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે... પરંતુ જો તમને એવું લાગે છે કે, તમારું પાર્ટનર તમારી સાથે ચીટ કરે છે તો એવા કેટલાક સંકેત છે... જેને નોટિસ કરવા જોઇએ... જો આવા સંકેત તમને પણ મળે તો બધુ બરાબર જ ચાલી રહ્યું છે એવું ન સમજવું જોઇએ...