ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે અત્યંત મહત્વના સમાચાર, જુઓ Video
ટેકા ના ભાવે મગફળી ખરીદી ને લઈ મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત. મગફળી ખરીદીમાં વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકારને રજૂઆત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ મંત્રી ને રૂબરૂ રજૂઆત કરી. દિલ્લી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ કરવામાં આવી રજૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી. ટેકાના ભાવે કેન્દ્ર સરકાર ૧૫.૨૧ લાખ મેટ્રિકટન મગફળી ની ટેકાના ભાવે ખરીદી કરવાની છે. ખાસ કિસ્સામાં વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૯.૨૧ લાખ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે નોંધણી. વધુ વાવેતર ના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદી માં વધુ જથ્થો ખરીદવા કરવામાં આવી છે રજૂઆત. જુઓ વીડિયો.



















