રાજ્યમાં લૉકડાઉન વચ્ચે અનેક લોકો કરી રહ્યાં છે લૂંટનો વેપાર

કોરોના સામેની લડાઇમાં આખો દેશ એક થઇને લડી રહ્યો છે..અને જીવન જરૂરિયાતાનની વસ્તુઓનું નિશુલ્ક વિતરણ થઇ રહ્યું છે..તેવામાં વડોદરામાં ઉલટી ગંગા જોવા મળી...વડોદરાના હાથીખાનાના વેપારીઓએ લોકડાઉનને લૂંટનો વેપલો બનાવી દીધો છે...જી હાં, વડોદરાના હાથીખાના માર્કેટમાં વેપારીઓ ગ્રાહકો પાસેથી તમામ રાશન અને જીવનજરૂરતની વસ્તુઓ પર નિયત કરતાં 20થી 40 ટકા કરતાં વધારે ભાવ વસૂલી ઉઘાડી લૂંટ મચાવી રહ્યા છે.

Mar 30, 2020, 10:00 AM IST

Trending News

વડોદરામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી, સાવલીમાં ધોધમાર વરસાદ

વડોદરામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી, સાવલીમાં ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી

રાજકોટમાં 8 વર્ષની સગીરા પર 17 વર્ષના હવસખોરે આચર્યું દુષ્કર્મ

Manoj Tiwari ને લોકડાઉન ક્રિકેટ પડી ભારે BJPએ કર્યા ક્લિન બોલ્ડ, જાણો કોણ છે નવા અધ્યક્ષ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક અઠવાડીયામાં કોરોનાના 77 કેસ નોંધાયા

આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'

સંભવિત વાવાઝોડાને લઈ 4 જિલ્લામાંથી 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર: રાહત કમિશનર

દિલ્હી હિંસા: ક્રાઇમ બ્રાંચે તાહિર હુસૈન સહિત 15 લોકો વિરૂદ્ધ દાખલ કરી ચાર્જશીટ

13 લાખ રૂપિયાનો દારૂ ચોરવા માટે ચોરોએ કર્યું આવું કામ, સાંભળીને રહી જશો દંગ

વાવાઝોડાને કારણે રાજકોટ પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીનું નાટક શરૂ કર્યું

રાહતના મોટા સમાચાર, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય