મારો દીકરો...મારી નજર સામે....હજુ એ દ્રશ્ય નથી ભૂલાતું: પહેલગામ હુમલા પીડિત કિરણબહેન

આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 146 દિવસ બાદ આ મેચ રમાઈ રહી છે. દેશભરમાં આ મેચ અંગે આક્રોશ છે. ત્યારે પહેલગામ હુમલાનો ભોગ બનેલા પરિજનોએ પણ આ મેચનો વિરોધ કર્યો છે. 

Recommended Videos