પુલવામા આતંકી હુમલાના પગલે દેશભરમાં આક્રોશ છે. સરકાર પણ હવે જવા દેવાના મૂડમાં નથી. લવામા આતંકી હુમલા પછી મોદી સરકારે મોટું પગલું લઈને પાકિસ્તાન તરફ જતું પોતાના ભાગનું પાણી રોકવાનો નિર્ણય લઈ લીધો છે. આ સાથે જ પાણીને જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબ તરફ વાળવામાં આવશે.