પાકિસ્તાને કર્યું ભારતીય માછીમારોનું અપહરણ-સૂત્ર
સૂત્ર દ્વારા માહિતી મળી છે કે પાકિસ્તાની એજન્સીએ ભારતીય માછીમારોનું અપહરણ કર્યું. દરિયાઈ સીમારેખા IMBL નજીકથી ભારતીય બોટનું અપહરણ. બળજબરીપૂર્વક માછીમારી બોટને કબજે કરી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.