જામનગર: મેળાના ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો અનોખો વિરોધ પ્રદર્શન, 41 લાખનો ગોટાળો કર્યાનો આક્ષેપ, જુઓ VIDEO
જામનગરમાં શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવી કોંગ્રેસે મહાનગરપાલિકા ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. રમકડાં સાથે રાખીને મેયર તથા કોર્પોરેટરને આવેદનપત્ર રજૂ કર્યું. કહ્યું કે, નાના માછલાઓ નહી, મોટા મગરમચ્છોને કારણે ભ્રષ્ટાચાર જેવા કામ થાય છે...જુઓ વીડિયો



















