જામનગરમાં ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા! રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ દેખાડ્યો, જુઓ શું છે ખેડૂતોની માંગણી...
જામનગરના ધુતાપર ગામે ખેડૂતોએ ડુંગળીઓને રસ્તા પર ફેંકીને વિરોધ દર્શાવ્યો છે. ડુંગળીમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. તહેવારો નજીક આવતા ખેડૂતોની પરિસ્થિતિ બગડી છે, કારણ એ છે કે ડુંગળીનો યોગ્ય ભાવ મળતો નથી. જુઓ ખેડૂતો સરકાર સમક્ષ શું માંગ લઈને વિરોધ પ્રગટ કરી રહ્યા છે.


















