જન્માષ્ટમી 2019: જુઓ ડાકોર રણછોડરાય મંદિરના મહારાજ સાથે ખાસ વાતચીત
જન્માષ્ટમીના પવિત્ર તહેવાર આજે ચાલુ થઈ ચૂક્યો છે. દિવસોથી ભક્તો આ તહેવારની ઉજવણીમાં જોડાયા હતા. આજે યાત્રાધામ ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં જન્મોત્સવ ને ઉજવવા માટે પહેંચી ચૂક્યા છે. ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ઉજવવા માટે મંદિર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.