જૂનાગઢ લાંચ કેસ: કોર્ટે PI ડીડી ચાવડાના આગોતરા જામીન કર્યા રદ

જુનાગઢના પી.આઈ ડીડી ચાવડાના લાંચ લેવાના મામલે કોર્ટે સ્પેશિયલ પીપી દીપેન્દ્રભાઈ યાદવની દલીલો માન્ય રાખી હતી. જુનાગઢ સેશન્સ કોર્ટે ડીડી ચાવડાની એસીબી પીઆઈની અટક કરાઈ હતી. લાંચ કેસમાં સ્પેશિયલ પી.પી દિપેન્દ્ર યાદવની દલીલ માન્ય રાખી કોર્ટે આગોતરા જામીન રદ કર્યા છે. હાલ રાજકોટ એસીબીના હાથમાં કમાન સોંપાઈ છે. રાજકોટ એસીબી હાલ રીમાઈન્ડ મંજૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. સસ્પેન્ડ પીઆઈ ચાવડાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Jan 20, 2020, 08:35 PM IST

Trending News

શાહરૂખ ખાનની નજીકની એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, બોલિવૂડનો બીજો કિસ્સો

જમાતિઓના સમર્થનમાં આવ્યા મૌલાના કાદરી, મીડિયાને આફી ધમકી, કહ્યું- રિપોર્ટરોનું બહાર નિકળવું...

PM મોદીની દીપ પ્રાગટ્યની અપિલને નિષફળ કરવા માટે ISIએ રચ્યું આ નાપાક ષડયંત્ર

તમે હોસ્પિટલમાં કામ કરો છો તો કોરોના તો નથી થયો ને? ડોક્ટરને આવો સવાલ કરીને ઝઘડનારની સુરતમાં ધરપકડ

સુરતમાં રસ્તા પર ફેંકી દેવા પડશે શાકભાજી?

પોલીસને સ્થાનિકોના મનોરંજન માટે સિંગર બોલાવવાનું પડ્યું ભારે, વીડિયો વાયરલ થતા જ...

જમ્મુ કાશ્મીરમાં હેવ કોરોનાનો આતંક, PAK સેના અને આતંકવાદીઓનું મોટું ષડયંત્ર

દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં ગયેલા લોકોના સંક્રમણને કારણે કોરોના વાયરસના કેસોમાં વધારો : અશ્વિની કુમાર

 કોરોનાઃ આગામી બે મહિનામાં 2.7 કરોડ એન95 માસ્ક અને 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડશે

HBD મુદસ્સર નઝરઃ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી હતી સૌથી ધીમી સદી, આજે પણ છે રેકોર્ડ