ભયંકર ઠંડીમાં એક 'કાંગરી'ના સહારે ચાલે છે અહીંનું જનજીવન, કાશ્મીરની આ કલા તમારું દીલ જીતી લેશે!
શિયાળાની ઠંડીમાં આધુનિક ઉપકરણોની બદલે કાશ્મીરની પરંપરાગત કાંગરી પોતાની ગરમાહટ માટે જાણીતી છે... એટલું જ નહીં આ કાંગરી લોકોને ભયંકર ઠંડીથી પણ બચાવે છે... જો કે, આજની તારીખે આ કલા ધીમે-ધીમે લુપ્ત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે...