અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઇને વડોદરામાં ધમધમાટ

અમદાવાદ માં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ ને લઈ વડોદરામાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. વડોદરામાંથી 10 હજાર લોકોને કાર્યક્રમમા લઇ જવાનો ટાર્ગેટ આપ્યો છે. શહેર જિલ્લામાંથી 300 બસો ઉપાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જવા માટેના પાસ વડોદરા પાલિકા આપશે. ટાર્ગેટ સિદ્ધ કરવા પાલિકામાં અધિકારીઓ અને હોદેદારોની બેઠક મળી હતી. કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ધવલ પંડ્યાની નિમણુક કરાઈ છે. સિટી કોર્ડીનેટર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એફ જે ચારપોટની નિમણુક કરી છે.

Feb 12, 2020, 12:55 PM IST

Trending News

પાર્ટનર સાથે સેક્સ કે હસ્તમૈથુન બાદ માથું દુ:ખવા લાગે છે? મજાકમાં ન લેતા, હોઈ શકે છે ગંભીર બાબત

ખતરનાક ક્રાઈમ મિસ્ટ્રી : એકની હત્યા થતા બીજાએ જોઈ, અને બંને જણાએ મળીને લાશ દાટી દીધી 

UP: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 20 લાખ લોકોને નોકરી, શિક્ષકોની ભરતી... જાણો બીજા શું વાયદા કર્યા

વૈજ્ઞાનિકોએ જણાવી સૂર્યમાં વિસ્ફોટ થવાની તારીખ, જાણો શું કહ્યું માનવજાતિ વિશે

ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અકસ્માત, ટ્રક ટોલ ટોક્સ નાકા સાથે ટકરાઈ

PM Modi એ જો બાઈડેન જેવા દિગ્ગજોને આ મામલે પછાડ્યા, બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમોમાં મોટા ફેરફાર! રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણી લો મહત્ત્વની માહિતી

Electric Vehicles: ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો? આ છે સરકારની પોલિસી અને તૈયારી, મુશ્કેલી વગર દોડાવવાની થઈ રહી છે વ્યવસ્થા

સોનિયા ગાંધીની રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાત પાછળનું શું હતું કારણ? જાણો તેમની અજાણી વાતો

ખોડલધામના મંચ પરથી નરેશ પટેલે રાજકારણમાં આવવા અંગે કરી મોટી જાહેરાત