VIDEO: ખોડલધામ ટ્રસ્ટનું CM વિજય રૂપાણીને સમર્થન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું આવતી કાલે મતદાન છે. ખુબ જ રસાકસી વચ્ચે ભાજપ માટે આજે એક અત્યંત રાહતના સમાચાર આવ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ખુબ જ ચર્ચામાં રહેલા ખોડલધામ ટ્રસ્ટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સમર્થન જાહેર કર્યુ છે. લેઉવા પટેલો માટે ખોડલધામ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. ટ્રસ્ટ તરફથી કહેવાયુ છે કે તેઓ રૂપાણીને જીતાડવા માટે અપીલ કરશે. અત્રે જણાવવાનું કે નરેશ પટેલના પુત્રએ મિતુલ દોંગાને સમર્થન કર્યું હતું. ત્યારપછી ખુબ ચર્ચા જાગી હતી. 

Dec 8, 2017, 09:55 PM IST

Trending News

ધોનીના કેરિયર પર નાખ એક નજર, જાણો કયા ફોર્મેટમાં કેટલા રન બનાવ્યા

અમદાવાદ: માસ્ક પહેરવાનું કહેતા એક વ્યક્તિએ મેડિકલ ટીમ સાથે ઝગડો કર્યો

ભુજના કોટડા ચકાર નજીકની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દુરદુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફમાં પત્ની સાક્ષી કરતાં વધુ મહત્વની આ બે છે વસ્તુ

ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

અમદાવાદ: ક્વોરન્ટાઇન સેન્ટરમાં દારૂની મહેફીલ, વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડતા ચોંકી ઉઠી

ધોનીની સાથે-સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

વલસાડ: ઘરમાં દીપડાનું બચ્ચુ ઘુસી જતા પરિવારમાં ફફડાટ, ગામ લોકોમાં ભયનો માહોલ

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત