કચ્છ: દાણચોરી મામલે પૂર્વ SP કુલદીપ શર્મા પર કસાતો સકંજો, પહેલા અરેસ્ટ વોરન્ટ...હવે લુકઆઉટ નોટિસ જાહેર, watch full video

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્મા વિરુદ્ધ દાણચોરી મામલે ઈભલા શેઠને માર મારવા અંગે 15 દિવસમાં હાજર ન થતાં સેશન્સ કોર્ટનું વોરંટ જાહેર કરાયું હતું. ત્યારબાદ હવે તેમની મુસીબત વધી હોય તેમ લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી છે. વિદેશ ભાગી ન જાય તે માટે પોલીસે અરજી મૂકી છે.

Trending news