દીપડાની દેહશત: અમરેલીના લુંઘીયા ગામે મહિલા પર દીપડાએ કર્યો હુમલો

અમરેલીના બગસરામાં દિપડાનો વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. દિપડાએ લુંઘીયા ગામની મહિલા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અગાઉ દીપડાએ એક નિર્દોષ ખેત મજુરનો ભોગ લીધો છે. બગસરાની સીમમાં મજૂરી કરતા રાજસ્થાની ખેત મજુર પર દીપડાએ હુમલો કર્યો હતો. મોડી રાત્રે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

Dec 8, 2019, 11:19 AM IST

Trending News

કાતિલ ઠંડીથી હજી પણ કોઈ રાહતના સમાચાર નથી, હવામાન ખાતાની છે આગાહી

સુરત: તાજી જન્મેલી બાળકીને ત્યજીને નિષ્ઠુર દંપત્તી ફરાર

LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા, રબારી સમાજની ઉગ્ર માંગણી

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

અમદાવાદ: અજાણ્યા વ્યક્તિએ ગુજરાતી ગાયકનું નકલી FB એકાઉન્ટ બનાવી, યુવતીઓ સાથે કરી અશ્લીલ વાતો

વડોદરા: કાલોલમાંથી પુરૂષની અર્ધબળેલો મૃતદેહ મળ્યો, પ્રેમપ્રકરણમાં હત્યા

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

કુલદીપ યાદવે વનડે ક્રિકેટમાં પૂરી કરી 100 વિકેટ, બનાવ્યો મોટો રેકોર્ડ

INDvsAUS: રાજકોટમાં ભારતનો પલટવાર, કાંગારૂને 36  રને હરાવી શ્રેણી કરી સરભર

સુરત: 1300 કેરેટનો કરોડોનો હીરો લઇને કારીગર ફરાર થઇ જતા ચકચાર