કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અમદાવાદમાં LIC કર્મચારીઓમાં રોષ

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં લેવાયેલ નિર્ણય મુજબ એલઆઇસી ના ખાનગીકરણ સામે આજે રાષ્ટ્રીય વ્યાપી વિરોધ દર્શાવવામાં આવ્યો... દેશના અર્થતંત્રમાં રાષ્ટ્ર નિર્માતાનો રોલ નિભાવતી LIC સંસ્થાને શેરબજારમાં લિસ્ટિંગ કરવાના અને ખાનગીકરણ કરવાના પગલાના વિરોધમાં આજે રિસેસ દરમિયાન દેશભરની એલઆઇસીની તમામ શાખાઓમાં એક કલાકના વોકઆઉટ સાથે હડતાળનો કાર્યક્રમ રાખી કામકાજ થી અળગા રહી સુત્રોચાર દ્વારા વિરોધ કરવામા આવ્યો....

Feb 4, 2020, 06:34 PM IST

Trending News

ડ્રગ્સ કનેક્શન વાળા કલાકારોને કામ ન આપે ફિલ્મ પ્રોડ્યૂસરઃ રામદાસ અઠાવલે

ટૂરિસ્ટે લખ્યો નેગેટિવ રિવ્યૂ, રિસોર્ટે કરી દીધો કેસ

Drugs Case: સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરે પૂછપરછ ખતમ, પૂછવામાં આવ્યા આ પ્રશ્નો!

નવરાત્રીના ખેલૈયાઓ માટે સૂચક સમાચાર : સરકાર દ્વારા અધિકારીક નવરાત્રીનું આયોજન રદ્દ

નવરાત્રી પહેલા ખેલૈયાઓ અંગે સૂચક સમાચાર: રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ રદ્દ

 યૂએનમાં સ્થાયી સીટ માટે પીએમ મોદીની સ્પષ્ટ વાત, પૂછ્યું- ક્યાં સુધી રાહ જોશે ભારત

વોટ્સઅપ પર મોકલેલા મેસેજ તેને કોઇ ત્રીજો વ્યક્તિ વાંચી શકતો નથી: કંપની

 સીરમ ઈન્સ્ટિટ્યૂટના  CEO આદર પૂનાવાલાનો સવાલ- ભારતમાં કોરોના વેક્સિન પર 80 હજાર કરોડનો ખર્ચ, શું સરકાર પાસે છે આ રકમ

ભવનાથ તળેટીમાં દામોદર કુંડથી ખાખ ચોક સુધીના ફોર ટ્રેક રોડની કામગીરીનું ખાતમુહર્ત

ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો

તેજસ્વી સૂર્યાને બનાવવામાં આવ્યા ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ, જાણો ABVPથી અત્યાર સુધીની સફર