મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવવામાં આવ્યો, સરકાર પાસે પરિવારે માંગી મદદ
મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવવામાં આવ્યો. પરિવારે સરકાર પાસે મદદ માંગી. બદલપુર ગામના દંપત્તિ સહિત બાળકીને બંધક બનાવવામાં આવ્યા. વિદેશમાં ફસાયેલા પરિવારને સુરક્ષા આપી પરત લાવવાની માંગણી. પરિવારે કલેક્ટરને કરી રજૂઆત. દુબઈથી પોર્ટુગલ જતો હતો પરિવાર.



















