રાજ્યના ખેડૂતો પર છઠ્ઠી વખત વરસશે આફત, હવામાન વિભાગની આગાહી

રાજ્યભારમાં ઠંડી ઘટી છે, પરંતુ ખેડૂતો પર નવી ભર ઠંડીમા નવી આફત ઉભી પડી છે. ખેડૂતો પર આકાશી આફત વરસરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે 23 ડિસેમ્બર રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ સામાન્ય કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

Dec 23, 2019, 10:06 AM IST

Trending News

જે દવા માટે આખરે ટ્રમ્પે ભારતને ધમકી આપી, શું ખરેખર તે કોરોનાનો તોડ છે?, જાણો જવાબ

કોરોના: મજૂરોના પલાયન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું-'અમે સરકારના કામમાં હસ્તક્ષેપ નહીં કરીએ'

પાટણઃ સિદ્ધપુર તાલુકાના 4 ગામ અને એક સોસાયટીને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

 કોરોના વાયરસ સંક્રમણની કામગીરી સંભાળતા કર્મચારીનું મૃત્યુ થાય તો 25 લાખની સહાયઃ અશ્વિની કુમાર

કોરોનાને ધોબીપછાડ આપવા માટે CM કેજરીવાલે તૈયાર કર્યો 5T પ્લાન, જાણો વિગતવાર

ખાલી સ્ટેડિયમોમાં આઈપીએલ રમવાથી કોઈ સમસ્યા નથીઃ હરભજન સિંહ

Hydroxychloroquine પર અમેરિકાની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અમદાવાદના નવા 13 કેસ લોકલ ટ્રાન્સમીશનથી, શહેરમાં કુલ 77 સંક્રમિતો

ચલણી નોટ પર આટલા દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસ, અત્યંત ચોંકાવનારો રિપોર્ટ

જિતેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન કેમ ન થયા? રસપ્રદ કિસ્સો ખાસ જાણો