ઉના નજીક નવાબંદર દરિયા કિનારે આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ, મહિલાની હાલત લથડતાં હોસ્પિટલ ખસેડાઈ

ગીર-સોમનાથના ઉના નજીક આવેલા દરિયા કિનારે સનસનાટીભરી ઘટના બની છે. ત્રણથી વધુ નરાધમોએ એક આધેડ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ગેંગ રેપ કરી ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી. મહિલાની તબિયત લથડી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. 

Trending news