Video: જૂનાગઢ ભાજપમાં ભડકાના એંધાણ, પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારો AAPમાં જોડાયા
જૂનાગઢ ભાજપમાં ભડકાના એંધાણ. પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારો AAPમાં જોડાયા. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રભારી અને જિલ્લા યુવા ભાજપ આગેવાન અંકિત કોદાવલા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. 450થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગોપાલ ઈટાલિયાના હસ્તે AAPનો ખેસ ધારણ કર્યો. પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને સમસ્ત સગર સમાજના પ્રમુખે ભાજપ છોડતા ભડકો. માળિયામાં યોજાયેલી AAPની સભામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.



















