સંસદમાં ઉઠ્યો જૂનાગઢ ફાટકનો મુદ્દો, જાણો સાંસદ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
સાંસદ શક્તિસિંહ ગોહિલે જૂનાગઢ ફાટકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો. રાજ્યસભામાં ઉઠ્યો મુદ્દો. સિગ્નલ બંધ થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. શહેરની મધ્યમાંથી રેલવે લાઈન પસાર થાય છે. શહેરનો ફાટકમુક્ત કરવાની રજૂઆત કરી. વચ્ચેથી જતી રેલવે લાઈનો બાયપાસ કરવાની માંગણી કરી.



















