પોલીસ બેડા માટે માઠા સમાચાર, માણસામાં પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું
પોલીસ બેડા માટે માઠા સમાચાર, માણસામાં એક પોલીસકર્મીએ આપઘાત કર્યો. આપઘાત કરવાનું કારણ જો કે અકબંધ છે. SOGમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચાવડાએ જીવન ટૂંકાવ્યું. પોલીસે ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે.



















