close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગુજરાતના ખૂણે ખૂણેથી સમાચાર ન્યૂઝરૂમથી Live

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપી. મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લીધું. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 07:31 PM IST

Trending News

ટ્રોફી ઈંગ્લેન્ડને, પરંતુ અમે ફાઇનલ હાર્યા નથીઃ કેન વિલિયમસન

T-20 બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન શોન માર્શનું સ્થાન લેશે આ પાકિસ્તાની પ્લેયર

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો, અને ૨-૩ વાગ્યે પરત ફરતો

મુંબઇમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 12 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

‘MLAને મળવા માટે સમય માગવા છંતા સ્પીકર તેમને કેમ ના મળ્યા?’: CJI

આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

સરિતા ગાકડવાડ બાદ હવે જીત સ્પોર્ટસમાં ડાંગનું ગૌરવ વધારશે

પેટ્રોલના ભાવ વધારા પર લાગ્યો બ્રેક, ડીઝલના ભાવ પણ સ્થિર

20 જુલાઇથી શરૂ થશે પ્રો કબડ્ડી સિઝન 7, અમદાવાદ ખાતે ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સે લોન્ચ કરી જર્સી

ચાંદીપુરા વાઈરસથી બાળકીનું મોત થતા વડોદરાનું આરોગ્ય તંત્ર દોડતું થયું