હૈદરાબાદ પોલીસના સાહસને ગુજરાતી મહિલાઓનું પીઠબળ

હૈદરાબાદ પોલીસના સાહસ બાદ ઝી 24 કલાકે ગુજરાતી મહિલાઓ સાથે વાત કરી તો તમામે પોલીસના આ સાહસને બિરદાવ્યું હતું. ગુજરાતની મહિલાઓ રાજકોટની પીડિત બાળકી અને વડોદરાની સગીર યુવતીને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે નંબર 44 પર થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે નેશનલ હાઈવે નંબર 44 પર લઈ ગયા હતા. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ચારેય આરોપીઓને ઠાર કર્યા છે.

Dec 6, 2019, 01:01 PM IST

Trending News

પશ્વિમ બંગાળના મદરેસાઓમાં વધી રહી છે હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા, જાણો શું છે કારણ

આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ

સુરત: નવચંડી મહાયજ્ઞમાં દરેક પાટીદાર પરીવાર પાસેથી મુઠ્ઠી ઘઉં- ચમચી ઘી ઉઘરાવાશે

મૂડીરોકાણો માટે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં

અમે 15 કરોડ મુસ્લિમ 100 કરોડ ઉપર ભારે છે: AIMIM નેતાનું ભડકાઉ નિવેદન

ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું નવું ગીત 'એક જિંદગી' રિલીઝ

'કુલી નંબર 1'ના સેટ પર ઘાયલ થયો વરૂણ ધવન, ફોટો શેર કરી આપી જાણકારી

અરવલ્લીમાં સરપંચે જળ સમાધિની કરી માંગણી: સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

INDvsNZ: રોસ ટેલર બનાવશે અનોખો રેકોર્ડ, ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર પ્રથમ ખેલાડી બનશે!

India vs New Zealand: ઝડપી અને ઉછાળવાળી પીચ પર કીવી ટીમનો સામનો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા