ચાલુ ટ્રેનની કપલિંગ તૂટી, આખી ટ્રેન બે ભાગમાં વહેચાઇ, પહેલાથી જ ત્રણ કલાક લેટ ચાલતી હતી રેલગાડી!

દિલ્હીના આનંદ વિહારથી ઓડિશાના પુરી તરફ જઇ રહેલી નંદન કાનન એક્સપ્રેસ ટ્રેનમાં એક ઘટના ઘટી છે. એક તો આ ટ્રેન નિર્ધારિત સમય કરતા 3 કલાક લેટ ચાલી રહી હતી. જેનો ટાઇમ સાંજે સાડા 6 કલાકનો હતો અને આ ટ્રેન સાડા 9 વાગ્યે અહીં પહોંચી હતી... 

Trending news