પાટીદાર નેતાઓએ ચૂંટણીમાં અનામતની કરી વાત, EWS માટે અનામતની માંગણી
પાસ નેતા દિનેશ બાંભણિયાએ અનામત વિશે કરી વાત. EWS વર્ગના લોકો માટે ચૂંટણીમાં અનામતની માંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS માટે અનામતની માંગણી કરવામાં આવી. વધુ વિગતો માટે જુઓ વીડિયો. પાસ નેતા અલ્પેશ કથીરિયાએ પણ અનામત વિશે વાત કરી.


















