VIDEO: ચંડોળા તળાવના ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકોનો ઉગ્ર વિરોધ, વિપક્ષ નેતાની આગેવાનીમાં રેલી સાથે પહોંચ્યા AMC ઓફિસ

અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં થયેલ ગેરકાયદે દબાણોના ડિમોલિશન મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે. અસરગ્રસ્ત લોકોએ વિપક્ષ કોંગ્રેસ નેતાની આગેવાની હેઠળ ઉગ્ર રજૂઆત કરી છે વૈકલ્પિક રીતે EWSમાં ચાલતા વિલંબને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. વિપક્ષ નેતાની આગેવાનીમાં લોકો રિક્ષમાં બેસી, પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરવા સાઉથ ઝોન ઓફિસ પહોંચ્યા હતા. સમગ્ર મામલો જાણવા જુઓ વીડિયો

Trending news