'ફ્રી પીઝા' સ્કીમે દાટ વાળ્યો! કાર્યવાહી થતા શોપ પર તાળા વાગ્યા, Video
પ્રહલાદ નગરમાં ફ્રી ના પીઝા મળતી શોપ રેગ્યુલર શરૂ થાય તે પહેલા વાગ્યું સિલ. ફ્રીના પીઝા માટે લોકોની લાઈનો જોવા મળેલ. આઉટલેટ પર વાગ્યું સિલ. રવિવારે ફ્રીના પીઝા માટે શોપ પર લાઈનો જોવા મળી. તો સોમવારે તે જ શોપ સીલ કરી દેવામાં આવ્યું. જાહેરમાં કચરો નાખવા બદલ શોપ સીલ કરાયું. રવિવારે ફ્રી ના પીઝા આપવા સમયે ખુલ્લામાં કચરો નાખવા બદલ કરાઈ કાર્યવાહી.



















