બનાસકાંઠા પાલનપુર CMA બાયપાસનો વિરોધ યથાવત, જાણો ખેડૂતોને ક્યાં વાકું પડ્યું?


બનાસકાંઠા પાલનપુર CMA બાયપાસનો વિરોધ યથાવત. ખોડલા પાસે ખેડૂતોએ બાયપાસનો કર્યો વિરોધ. પુરતું વળતર ન મળતા અલગ માગને લઈને વિરોધ નોધાવ્યો. સરકાર 562 કરોડના ખર્ચે બનાવે છે બાયપાસ, વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news