રાજકોટ: PGVCLએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન! સોસાયટીના ગેટ પાસે જ નાખ્યું વીજ સ્ટેશન, છેલ્લા અઢી વર્ષથી રહેવાસીઓ કરી રહ્યા છે હાલાકીનો સામનો

રાજકોટમાં PGVCLએ સોસાયટીના ગેટ પાસે જ વીજ સબ સ્ટેશન ખડકી દીધું! સ્થાનિકો અઢી વર્ષથી 6-7 વખત અરજી કરી ચૂક્યા...તંત્ર હજુ જાગ્યું નથી, જુઓ રહેવાસીઓની હાલત...

Trending news