બારડોલીના રાયમ ગામના રાકેશ પટેલની અમેરિકામાં હત્યા, Video

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. અમેરિકાના રોબિન્સનમાં ગુજરાતીની હત્યા. બારડોલીના રાયમ ગામના 50 વર્ષના રાકેશ પટેલની હત્યા. વર્ષોથી મોટલ સંચાલક તરીકે કરતા હતા કામ. હત્યારાએ પોલીસને પણ પગમાં ગોળી મારી હોવાની માહિતી. 

Trending news