રાકેશ પટેલની અમેરિકામાં હત્યા, ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા


અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. અમેરિકાના રોબિન્સનમાં ગુજરાતીની હત્યા. બારડોલીના રાયમ ગામના 50 વર્ષના રાકેશ પટેલની હત્યા. વર્ષોથી મોટલ સંચાલક તરીકે કરતા હતા કામ. હત્યારાએ પોલીસને પણ પગમાં ગોળી મારી હોવાની માહિતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જુઓ વીડિયો. 

Trending news