સુરત બન્યું સાક્ષી, ક્રિકેટમાં રચાયો ઈતિહાસ, 8 બોલમાં 8 છગ્ગા, ફાસ્ટેસ્ટ ફિફ્ટી

સુરતમાં મેઘાલય ટીમના આકાશ ચૌધરીએ ઈતિહાસ રચ્યો. આકાશ ચૌધરીએ યુવરાજ-શાસ્ત્રીનો રેકોર્ડ તોડ્યો. આકાશે 8 બોલમાં 8 સિક્સ મારી. મેઘાલય-અરુણાચલ પ્રદેશની રણજી ક્રિકેટ ટીમ વચ્ચે મેચ હતી. આકાશે 9 મિનિટ અને 11 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. 

Trending news