ખેડબ્રહ્મા નગર પાલિકા સંચાલિત પાર્કને લાગ્યા તાળા. હરણાવ નદી કિનારે બનાવ્યો છે કરોડોના ખર્ચે બગીચો. પાલિકાએ કોન્ટ્રાકટરને પાંચ મહિના સુધી પૈસા નહીં ચૂકવતા લગાવ્યા તાળા. પાલિકા અને કોન્ટ્રાક્ટર ની લડાઈમાં નગરજનોએ બગીચાથી દૂર રહેવું પડયું. બગીચાની જાળવણીની પાંચ મહિનાના રૂ 3.75 લાખ પાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવવાના બાકી. કાશી વિશ્વનાથ મંદિર પાસે છ વર્ષ પહેલાં બગીચાનું લોકાર્પણ કર્યું હતું.