close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં

બનાસકાંઠામાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા પોતાનું તમામ સામર્થય લગાવી પ્રચાર કરાઈ રહ્યો છે, ત્યારે થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલના સમર્થનમાં આજે થરાદની ગાયત્રી વિદ્યામંદિરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં થરાદના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ આજે કોંગ્રેસ છોડી મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માવજીભાઈના આવવાથી ભાજપને વધુ બળ મળશે.

Oct 18, 2019, 08:35 AM IST

Trending News

સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં સામેલ થવા દો

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થશેઃ બિલ ગેટ્સ

અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ 

કોંગ્રેસ સાથે ચર્ચા બાદ જ સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય, શરદ પવાર કાલે સોનિયા ગાંધીને મળશે 

ઈડનમાં આવી છે ભારતના પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તૈયારી, ક્યૂરેટરનો ખુલાસો

એશ્ટન એગરને નાક પર વાગ્યો ભાઈ વેસનો શોટ, ઈજાગ્રસ્ત થતાં છોડ્યું મેદાન

વાપી : નોકરી કરવી હોય તો રોજ હોસ્પિટલ આવી મને ચુંબન કરવું જ પડશે !

જો પાર્કિંગમાં ગાડી ચોરી થઈ કે કોઈ નુકસાન થયું તો હોટલ જવાબદાર, ચૂકવવું પડશે વળતર, ખાસ વાંચો

J&K: અખનૂર સેક્ટરમાં રહસ્યમય વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 2 ઘાયલ

ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ, મયંકે રજૂ કર્યો વનડેનો દાવો