શેરી મહોલ્લાની ખબર: જાણો ડભોઇના રહિશોની સમસ્યા વિશે

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા વડાપ્રધાનના અભ્યાન ઉપર પાણી ફેરવી રીતે સ્પષ્ટ પણે જણાઇ આવે છે. આજે પણ ડભોઇ નગરમાં ગંદકી અને સફાઇથી રોડ સહિત રહેઠાણ વિસ્તારો ખદ ખદી ઉઠયા છે. જેને લઇને રહીશોમાં ક્યાંકને ક્યાંક રોષ ભભૂકી ઉઠયો છે. ગાંધી ચિંધ્યા માર્ગે હાલ નગરજનો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે. આ વિસ્તારમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. એક મુખ્ય શાકમાર્કેટ આવેલું છે છતાં પણ આખા ગામનો કચરો આ જગ્યા ઉપર નાખવામાં આવે છે જેથી કેટલીક સમસ્યાનો નગરજનોએ સામનો કરવાનો વારો આવ્યો છે.

Oct 23, 2019, 03:44 PM IST

Trending News

લગ્નની સીઝનમાં ડિઝાઇનર અને બ્રાન્ડેડ માસ્ક બન્યા આકર્ષણનું કેન્દ્ર

PM મોદી થોડીવારમાં વારાણસી પહોંચશે, દેવ દિવાળી કાર્યક્રમમાં થશે સામેલ

Farmer Protest LIVE: ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા કૃષિમંત્રી નરેન્દ્ર તોમર

 પાટણમાં ભક્તોએ કાર્તિકેય સ્વામી ભગવાન કર્યા દર્શન, વર્ષમાં એક જ વાર ખુલે છે આ મંદિર

Farmers Protest: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે MSP પર આપ્યું મોટું નિવેદન

મોરબીના સીરામીક ઉદ્યોગોને હવે વિદેશ માલ મોકલવામાં મુશ્કેલી

અમદાવાદીઓને મળી ભેટ, એસજી હાઈવે પર બે ફ્લાઇ ઓવરનું અમિત શાહે કર્યુ ઈ-લોકાર્પણ

ઈતિહાસમાં પ્રથમ વખત દેવ દિવાળીના દિવસે સુપ્રસિદ્ધ શામળાજી મંદિર બંધ

કોંગ્રેસમાં નિષ્ફળ ગયેલી Urmila Matondkar હવે આ પાર્ટીમાં જોડાશે

 હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મનપા એલર્ટ, રાજકોટમાં શરૂ થશે ફાયર ટ્રેનિંગ સેન્ટર