ફુલઝરની ઘટનાના સુરતમાં પડઘા, પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે ભેગા થયા
અમરેલીના ફુલઝર ગામની ઘટનાના સુરતમાં પડઘા પડ્યા. પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે ભેગા થયા. ફુલઝરમાં હથિયારો સાથે પાટીદારો પર હુમલો કર્યાનો આરોપ. ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાનો આક્ષેપ. પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી હોવાની પણ વાત સામે આવી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.



















