આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ

શું ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે? શિક્ષકોની ઘટમાં બીજા ક્રમે દ્વારકા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ છે. ધોરણ 1થી 5માં જ 704 શિક્ષકોની ઘટ છે. આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત... જુઓ ચોંકાવનારો વીડિયો. 

Trending news