Video: PTC કોલેજમાં એડમિશનના નામે ભ્રષ્ટાચાર, 2 લાખમાં એડમિશનની સીટના વેપલાનો આક્ષેપ
રાજ્યની પીટીસી કોલેજમાં એડમિશનના નામે ભ્રષ્ટાચાર. કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર PTC કોલેજ સામે આક્ષેપ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ. 2 લાખમાં એડમિશનની સીટનો વેપલો ચાલતો હોવાનો આક્ષેપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.



















