ST/SC એક્ટ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી મોટી રાહત

એસસી-એસટી એક્ટ મામલે કેન્દ્ર સરકારે પુર્નવિચાર અરજી દાખલ કરી હતી જેનો સ્વીકાર કરતા સુપ્રીમ કોર્ટે આજે પોતાનો જ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. હકીકતમાં 20 માર્ચ 2018માં પોતાના ચુકાદામાં કોર્ટે આગોતરા જામીનની જોગવાઈ કરી હતી અને ધરપકડ માટે દિશા નિર્દેશ બહાર પાડ્યાં હતાં. જેને ધરપકડની જોગવાઈને નબળી કરી હોવાનું ગણવામાં આવતું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. 3 જજોની બેન્ચે ગત વર્ષે આપેલા ચુકાદાને બે જજોની બેન્ચે રદ કર્યો. જો કે બે જજોના ચુકાદા બાદ ચુકાદો પલટવા માટે કેન્દ્ર સરકાર આ કાયદામાં સંશોધન કરીને તેને ફરીથી ખુબ કડક કરી ચૂકી છે.

Oct 1, 2019, 03:15 PM IST

Trending News

T20 World Cup: જાણો શું છે ભારતની તાકાત અને નબળાઈ, આ ખેલાડી સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ

Surat: કડોદરા GIDC માં ભીષણ આગ, એકનું મોત, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

Maryam Nawaz એ PM Modi નો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના PM ઈમરાન ખાન પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?

ભાવનગરની સરટી હોસ્પિટલમાં 22 વર્ષીય નર્સનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં લખ્યું, લવ યુ પપ્પા....

ISI ના મોટા ષડયંત્રનો ખુલાસો, આર્મીના વિસ્તારો અને RSS ના નેતાઓ નિશાના પર

રોલના બદલામાં સબંધ બાંધવા માંગતો હતો ડાયરેક્ટર, રૂવાડાં ઉભા કરી દેશે અભિનેત્રી આપવિતી

Heart Attack સૌથી વધુ બાથરૂમમાં જ કેમ આવે છે? ખબર નથી તો જાણી લો

WhatsApp ના ડિલીટેડ મેસેજ અને ચેટ્સ પાછા જોઇએ છે? આ પ્રકારે સરળતથી રીકવર

વેરી વરસાદ: ચોમાસામાં પરેશાન કર્યા બાદ શિયાળામાં પણ તોફાન-વરસાદ પીછો નહી છોડે: અંબાલાલ પટેલ

Cricketer યુવરાજ સિંહ અરેસ્ટ, યુવજેંદ્ર ચહલ વિરૂદ્ધ કરી હતી જાતિગત ટિપ્પણી