કોંગ્રેસ સુરત જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું, 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરતમાં માંડવી વિધાનસભાના ભાજપના કાર્યકર્તાનું સંમેલન. ભાજપે કોંગ્રેસ સુરત જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું પાડ્યું. આનંદ ચૌધરીના નજીકના માણસો ભાજપમાં જોડાયા. 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. તમામને ખેસ પહેરાવીને આવકાર્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news