વાપીમાં થયું સ્વદેશી મેળાનું આયોજન, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ...સ્વદેશી વસ્તુઓ વાપરવાની હાકલ
વોકલ ફોર લોકલ અભિયાનના નેતૃત્વ હેઠળ વાપીમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હાથે તેનું ઉદ્ઘાટન થયું હતું. સ્વદેશી વસ્તુઓના વપરાશ વધારવાની હાકલ સાથે મેળો યોજવામાં આવ્યો. લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસરુપે આ પ્રકારના મેળા ગોઠવવામાં આવે છે. મેળાની વધુ વિગતો માટે જુઓ વીડિયો



















