કેરળના કોચીમાં વરસાદી આફત, વડોદરાના 2 વિદ્યાર્થીઓ એક ફ્લેટમાં ફસાયા
છેલ્લા નવ દિવસથી વરસાદી આફતને કારણે કેરળમાં ભારે તબાહી મચી ગઇ છે. આ વરસાદી આફતને કારણે અત્યાર સુધીમાં 324 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અનેક લોકો પૂરના પાણી માં ફસાયા છે. સ્થિતિની ગંભીરતાને જોઇ પીએમ મોદી પણ હાલ કેરળની મુલાકાતે છે. જ્યારે ગુજરાતમાંથી ભણવા ગયેલા વડોદરાના બે વિદ્યાર્થીઓ પણ કેરળમાં આવેલા પૂરમાં ફસાયા છે.