પેમેન્ટ માટે UPI વાપરતા હોવ તો તમારા માટે આનંદના સમાચાર, જુઓ Video

પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ હવે વધુ સરળ બન્યો. આજથી UPI પેમેન્ટ માટે બાયોમેટ્રિક્સનો ઉપયોગ થઈ શકશે. NPCI નું UPI ટ્રાન્ઝેક્શનને વધુ સલામત, સરળ બનાવવા માટે પગલું. મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં નવું ફીચર લોન્ચ થયું. હાલ બાયોમેટ્રિક્સ ફીચર ઓપ્શનલ છે. જે યૂઝર ઈચ્છે તે બાયોમેટ્રિક્સ ફીચરનો ઉપયોગ કરી શકે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.  

Trending news