VIDEO: રાયખડ શિવ મંદિરના શૌચાલયમાં થઈ તોડફોડ, સંગઠનના સભ્યો દ્વારા વિરોધ, આરોપી પોપટ કહારે પહેલા પણ કરી છે આ હરકત
થોડા દિવસ પહેલા પોપટ કહાર નામના શખ્સે શિવ મંદિરના શૌચાલયમાં તોડફોડ કરી હતી. જે મામલે મંદિરના ટ્રસ્ટના સભ્યો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. બેનરો અને પોસ્ટર સાથે તેઓ આરોપી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. આરોપી પોપટે અગાઉ પણ આ પ્રકારના કૃત્યો કર્યા હોવાનું જણાય છે. વધુ વિગતે જુઓ વીડિયો



















