વાયુ વાવાઝોડાની ભયાનકતા, જાણો ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ વર્તાઇ રહી છે તેનો તાગ મેળવવા માટે ઝી 24 કલાક ટીમ ગુજરાતના દરિયા કિનારેથી સતત અપડેટ આપી રહી છે, જુઓ ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ છે.

Jun 12, 2019, 10:32 AM IST

Trending News

રાહુલ ગાંધીના 'રેપ કેપિટલ' નિવેદન પર સંસદમાં ભારે હંગામો, ભાજપે કહ્યું 'માફી માંગે'

VIDEO:  18 વર્ષ પહેલાંનો કાળો દિવસ જ્યારે ભારતના લોકતંત્ર પર થયો હતો આતંકી હુમલો 

મોડાસા : 200 વિઘામાં વાવેલા બટાકા જમીનમાં જ કહોવાઈ ગયા, ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા

નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી

ગીરસોમનાથ : લોકોને પજવતો ત્રીજો દીપડો પકડાયો, પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

મોબાઇલ યૂઝર્સ માટે જરૂરી સમાચાર, TRAI નક્કી કરી શકે છે મિનિમમ ટેરિફ

Video : હાથમાં દારૂની બોટલ પકડીને આ ભાજપા નેતાએ ઉડાવી પીએમ મોદીની મજાક

મોંઘવારીની ચક્કીમાં પિસાતી જનતા માટે બેવડા માર જેવા સમાચાર

Google Trends 2019: સૌથી વધુ આ 5 ટોપિક સર્ચ થયા, રાજકીય મુદ્દાઓમાં કોઈને રસ ન પડ્યો

સાનિયા મિર્ઝાની બહેને કર્યા બીજા લગ્ન, ભારતના ફેમસ ક્રિકેટરની બની ‘વહુ’