ડુંગળીના વધતા ભાવની વચ્ચે તેની ખેતીની સિઝન આવી ગઇ છે... આ સમયે ડુંગળીની રોપણી ઉત્તમ સમય છે... ઓક્ટોબર, નવેમ્બરથી લઇને જાન્યુઆરી સુધીમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે...