ક્યારથી શરૂ થઇ રહ્યા છે કમુરતા?, એના વિશે આટલું જાણી લો, બધી મૂંઝવણ થઇ જશે દૂર
કમુરતા. તમને ખબર જ છે કમુરતા હોય એ દિવસોમાં કોઈ શુભ કાર્યો નથી કરવામાં આવતા. કમુરતા એટલે શું? કમુરતામાં કયા કાર્ય કરી શકાય? કયા કાર્ય ના કરી શકાય એ તમામ બાબતો આ વિડીયોમાં જણાવીશ. પણ સૌથી પહેલા આ વિડીયોને શેર કરી દો...